વેરાવળ-સોમનાથ જીલ્લામાં રેપીડ એકશન ફોર્સના જવાનોએ ફલેગમાર્ચ કર્યું

0

આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓને લઇ સંવદેનશીલ જીલ્લા મથક વેરાવળ-સોમનાથ જાેડીયા શહેરની બજારો, સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો ઉપર રેપીડ એકશન ફોર્સની ટીમે સ્થાનીક પોલીસના જવાનોને સાથે રાખી ફલેગમાર્ચ કર્યુ હતું. આ ફલેગમાર્ચ દરમ્યાન રેપીડ એકશન ફોર્સની ટીમના જવાનોએ સ્થાનીક સંવેદનશીલ વિસ્તારો સહિતની માહિતી સ્થાનીક પોલીસ પાસેથી મેળવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews