કેશોદનાં રાણીંગપરા ગામે પાંચ જુગારી ઝડપાયા

0

કેશોદનાં પો.કો. કીરણભાઈ જીવાભાઈ તથા સ્ટાફે કેશોદ તાલુકાનાં રાણીંગપરા ગામે જુગાર અંગે રેડ પાડતાં રૂખડભાઈ સરવૈયા, પ્રકાશભાઈ ઉર્ફે પલો સરમાણી, હાસમભાઈ દલ, ભનાભાઈ પરમાર તથા ભગવાનજીભાઈ જેઠવાને રોકડ રૂા. ૭૪૦૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!