ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

0

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામનાં વર્ષાબેન લાલજીભાઈ બગડા (ઉ.વ.૩૮) એ કોઈપણ કારણોસર પોતાના ઘરે રૂમમાં આવેલ પંખાના સાથે દોરડા વડે લટકી જઈ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્ય્‌ુ થયું છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!