જૂનાગઢ : માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર ખાતે વિવિધ સ્પર્ધા યોજાઈ

0

માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જાેષીપુરા, જૂનાગઢ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્ર, નિબંધ લેખન અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો. અને વિજેતાઓને પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!