જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૩ કેસ નોંધાયા, ૧ દર્દી સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ
શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૩ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!