જૂનાગઢમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયેશ માધાભાઈએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તાલાળા ગામનો અબ્દુલ રસીદભાઈ મકવાણા (ઉ.વ. ૪૬) બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરી અને પેસેન્જર ભરતો હોય જે બાબતે પોલીસ કોન્સ્ટેબલ જયેશ માધાભાઈ સાથે મનદુઃખ રાખી અને ફરજ ઉપરના કર્મચારી સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews