જૂનાગઢમાં બંધ મકાનના તાળા તુટયા : રૂા. ર.૭૧ લાખની ચોરી

0

જૂનાગઢમાં કડીયાવાડ વિસ્તારમાં આર્ય શેરી, ગોવર્ધન એપાર્ટમેન્ટ, ચોથા માળ, બ્લોક નં. ૭ માં રહેતા રાજ જગદીશભાઈ પીઠડીયા દરજી (ઉ.વ. ર૪)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના બંધ મકાનનાં દરવાજાનું તાળું તોડી કબાટમાં રાખેલ ચાવી વડે તિજાેરી ખોલી અને રોકડ રકમ રૂા. ર.ર૬ લાખ તેમજ સોનાના ચેઈન, વીટી, બુટી વગેરે મળી કુલ રૂા. ર.૭૧ લાખની માલમત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!