રાજકોટ અને જામકંડોરણા પંથકમાં ઉમેદવારોને વિજયી બનાવવા ચૂંટણી પ્રચાર કરતા લલીતભાઈ રાદડીયા

0

રાજકોટ અને જામકંડોરણા પંથકમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે યુવા નેતા લલિતભાઈ રાદડીયાએ પ્રચાર કર્યો હતો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ગામે- ગામ જનસભા સંબોધી હતી. જામકંડોરણા તાલુકામાં લલિતભાઈ રાદડીયા દ્વારા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, રાજકોટ દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, જસમતભાઈ કોયાણી જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!