ઉપલેટાનાં પાનેલી અને કોલકી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું

0

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા ઉપલેટા તાલુકાનાં પાનેલી અને કોલકી ગામે ભાજપ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરાયું હતું. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યકર્તા અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો અને કાર્યક્રરોને માર્ગદશન આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!