ભેંસાણ પંથકમાં વાડીમાંથી ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

ભેંસાણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ નાથાભાઈ અને સ્ટાફે દરોડો પાડી અને હિતેન નાથાભાઈ મકવાણા, રાજેશ ચીમનભાઈ વાજા, પ્રવિણ ગોવીંદભાઈ અમૃતિયા, જેનેશ મુકેશભાઈ ઉસદડ તેમજ હાજર નહીં મળી આવેલ લાલભાઈ ઓઘડભાઈ વાળા તેમજ મુનાભાઈ બાલાભાઈ ગોંડલીયાનાં કબજામાંથી તેમજ વાડી ઉપરથી દારૂની કુલ બોટલ ૯૬, મોબાઈલ ફોન વગેરે મળી રૂા.૬૪,૪૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. અને ૧ થી ૪ આરોપીને ઝડપી લેવામાં આવેલ છે. જયારે બે આરોપી હાજર નહીં મળી આવતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews