ખામધ્રોળ રોડ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ.સગારકા અને સ્ટાફે તેમને મળેલ બાતમીના આધારે ખામધ્રોળ વિસ્તારની રામેશ્વર સોસાયટીમાં એક બંધ મકાનમાં દરોડો પાડી રૂા. ૪પ,ર૦૦ના ઈંગ્લીશ દારૂ સાથે અરબાઝ ઉર્ફે બબલુ અયુબભાઈ બ્લોચને ઝડપી લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews