ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ કુ. અંજની સી.એસ.ની પરીક્ષામાં ઉતીર્ણ

0

ખંભાળિયાના જુના અને જાણીતા વેપારી સ્વ. મથુરાદાસ ગોરધનદાસ પંચમતીયાની પુત્રી અંજનીબેન પંકજભાઈ પંચમતીયાએ તાજેતરમાં લેવામાં આવેલી સી.એસ.(કંપની સેક્રેટરી)ની પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ગુણ પ્રાપ્ત કરી, ઉતીર્ણ થઈને ખંભાળિયા શહેર તથા સમગ્ર રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews