જૂનાગઢ જીલ્લા પંચાયતની ૧૩ બેઠકોનું પરિણામ જાહેર

0

જૂનાગઢ જીલ્લા પંચાયતની કુલ ૩૦ બેઠકો પૈકી ૧ બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે અને ર૯ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. આજે તેની મતગણતરી થઈ છે અને અત્યાર સુધીમાં આ લખાય છે ત્યારસુધીમાં કુલ ૧૩ બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જયારે ભાજપ ૮ બેઠક ઉપર કોંગ્રેસ ૪ બેઠક ઉપર વિજેતા બનેલ છે. જયારે એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે. અને હજુ પરિણામ અન્ય બેઠકોનાં બાકી છે.
જૂનાગઢ તાલુકા પંચાયતની ૧૦ બેઠકોનું પરિણામ જાહેર
જૂનાગઢ તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૦ બેઠકનું પરિણામ અત્યાર સુધીમાં જાહેર થયું છે. જેમાં પ-ભાજપ, ૩ કોંગ્રેસ અન ર – બેઠક આપને મળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews