જૂનાગઢમાં છત ઉપરથી પડી જતાં મૃત્યું

0

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર અંકિત એપાર્ટમેન્ટ ખાતે રહેતા સોહીત કિશોરભાઈ ચાવડા જાતે ભોય (ઉ.વ.૩૦) સીટી ગીરીરાજ સોસાયટી ૩ બ્લોક નં.૩૭ બસ સ્ટેશન પાછળ બનેલા બનાવમાં આ યુવાન છત ઉપરથી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મૃત્યુ થયું છે. આ બનાવ બી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!