માણાવદર તાલુકા પંચાયતની બેઠક ઉપર અપક્ષ કીંગમેકરની ભૂમિકા ભજવશે

0

માણાવદર તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ૧૬ બેઠક ઉપર મતદાન થયું હતું જે પૈકી ભાજપ, કોંગ્રેસને ૭-૭ અને એક બેઠક અપક્ષને મળી છે. વાડાસડાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક બિનહરીફ થઈ હતી. હાલ એક બેઠક મેળવનાર અપક્ષ કીંગ મેકરની ભૂમિકામાં છે. જયારે જિલ્લા પંચાયતની ૩ બેઠકમાંથી ર ભાજપ અને ૧ કોંગ્રેસને મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જવાહરભાઈ ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાતાં સત્તા પરિવર્તન થયું હતું અને તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!