જૂનાગઢમાં પોલીસ વિભાગમાં કોરોના રસીનો બીજાે ડોઝ આપવાની કામગીરી હાથ ધરાઈ

0

જૂનાગઢ ખાતે આજથી પોલીસ વિભાગના અધિકારીઓ તથા સ્ટાફને કોરોના રસી નો બીજાે ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તકે જૂનાગઢ વિભાગનાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પણ આજે સવારે કોરોના રસીનો બીજાે ડોઝ પણ લીધો હતો. જે પ્રસ્તુત તસ્વીરમાં દર્શાય છે. આ ઉપરાંત પોલીસ હેડ કવાર્ટર ખાતે તમામ સ્ટાફને કોરોના રસી આપવાની કાર્યવાહી આરોગ્ય વિભાગ જૂનાગઢ તરફથી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!