સૈયદરાજપરા ગામે ભાજપ ઉમેદવારનો વિજયોત્સવ મનાવાયો

0

ઉનાનાં સૈયદરાજપરા જીલ્લા પંચાયત સીટનાં ઉમેદવાર ભાવેશભાઈ વી. ઉપાધ્યાયનો ૧૮૦૦ મતની લીડથી વિજય થતા સૈયદ રાજપરા રાધેક્રિષ્ના મંદિરે ભગવાન ક્રિષ્ન ભગવાનના આર્શિવાદ, ફટાકડાની રમઝટ બોલાવી રોડ શો યોજાયો હતો. ભાવેશભાઈ ઉપાધ્યાય, સરપંચ જીતુભાઈ, રાધેભાઈ, સંજયભાઈ બાંભણીયા, યોગેષભાઈ બાંભણીયા, મહેશભાઈ બાંભણીયા, સંજયભાઈ રાણા, ચિરાગ બી. જાેષી, રમેશભાઈ ડાભી, સંજયભાઈ ડાભી, કાળુભાઈ ડાભી, ચેતનભાઈ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews