ધોરણ ૯ થી ૧૧માં ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, નવી પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ ઉપર મુકાઈ

0

ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બદલાયેલી પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ ઉપર મુકી છે. કોરોનાની મહમામારીના કારણે બોર્ડે નવી પેપર સ્ટાઈલ રજૂ કરી છે જે મુજબ ૪પ વિષયોમાં ૩૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી હશે અને ૮૦ ટકા પ્રશ્નોનો જવાબ વિસ્તારથી આપવાનો રહેશે. આ વિષયોના પ્રશ્નો ઈન્ટરનલ ઓપ્શનનાં બદલે જનરલ ઓપ્શન આધારિત પૂછાશે. ધોરણ ૯ થી ૧૧ની પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મુકાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews