રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ

0

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવા આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે ગુજરાત સરકાર બજેટમાં
રૂા. પ૬૯ કરોડની જાેગવાઈ કરી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં મેટ્રો લાઈટ, મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે આયોજન કરાયું છે. ઉપરાંત ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવા મંજુરી અપાઈ છે. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી રૂા. ૧.પ કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews