ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ?

0

મુંબઈમાં અભ્યાસ કરતા અને સુરત રહેતા યશ ભરતભાઇ સેદાણી ર૧ વર્ષની નાની ઉંમરમાં પ્રથમ પ્રયત્ને ફાઈનલી પરીક્ષામાં સીએ તો થઈ ગયો પણ તેના સીએ ફાઇનલના જ પુસ્તકો અધધ યસની ઉંચાઈ અને તેના વજન કરતા પણ વધારે છેે. સીએનું માત્ર ૬ ટકા પરિણામ આવેલું હોવા છતાં તેના ટેલેન્ટ અને મહેનતને કારણે યસ સીએ તો થઈ ગયો પણ તેના પાઠયપુસ્તકો જાેતા જરૂર એમ લાગે કે આ તે ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ?.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews