ગુજરાતમાં ચૂંટણીમાં ભીડ ભેગી થતાં ફરી કોરોના વકર્યો

0

ગુજરાતમાં હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા દોડી આવેલી કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે પરિસ્થિતિની સમીક્ષા કરી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો બેજવાબદારી પૂર્વક એકઠા થયા હોવાના કારણે કોરોનાના કેસો વધ્યા હોવાનું પ્રાથમિક તારણ આપી આડકતરી રીતે સરકારને જવાબદાર ઠેરવી હતી. દિવાળીના તહેવારો દરમ્યાન સરકારે તબીબોની સલાહને અવગણીને આપેલી છૂટના પરિણામે કોરોના વકર્યો હતો અને દિવાળીના તહેવારો બાદ તો હોસ્પિટલોમાં જગ્યાન મળે એ હદે કેસો વધવા લાગ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews