મોનીબાપુ બલદેવગીરીનો જીવંત ભંડારો

0

મોનીબાપુ બલદેવગીરી મહારાજનો તેમની હયાતીમાં જ જીવંત ભંડારાનો કાર્યક્રમ ગોદડ અખાડા ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે સંતોને ભોજન અને ભેટપૂજા ધરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!