જૂનાગઢમાં પિસ્તોલ અને કાર્ટીઝ સાથે શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે મજેવડી દરવાજા બહાર ચુનારાવાસનાં નાકેથી આસીમ ગુલમહંમદભાઈ શેખ (ઉ.વ.ર૩) રહે. હાલ રક્કા ખટીયા તાલુકો લાલપુરવાળાને પિસ્તોલ રૂા. ર૦ હજારની તથા જીવતા કાર્ટીઝ નંગ-ર મળી કુલ રૂા. ર૦,૦૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ આર્મ્સ એકટનાં ભંગ હેઠળ ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!