મોટાકોટડા અને ખોરાસામાંથી ૧ર શખ્સો જુગાર રમતા ઝડપાયા

0

વિસાવદરનાં પો.હે.કો. ડી.એન. ચાંચીયા અને સ્ટાફે વિસાવદર તલાુકાકનાં મોટા કોટડા ગામે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૮પ૭૦, મોબાઈલ-પ મળી કુલ રૂા. રર,પ૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે વંથલીનાં પો.કો. ભરતસિંહ નાનુભાઈ અને સ્ટાફે ખોરાસા ગામે જુગાર અંગે રેડ પાડતાં સાત શખ્સોને રોકડ રૂા. ર૧૯૪૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews