જૂનાગઢમાં ઝેરી દવા પીતા મૃત્યુ

0

જૂનાગઢનાં જાેષીપરા વિસ્તારમાં કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા કમલેશ બચુભાઈ બુટાણી (ઉ.વ.૩,)એ કોઈપણ અગમ્ય કારણોસર સેલફોસનાં ટીકડા લઈ જીવનનો અંત આણેલ છે. જયારે રાજકમલ એપાર્ટમેન્ટ તળાવ દરવાજા પાસે રહેતા મંગળદાસ પરમાનંદ પરમાર (ઉ.વ.૭૪)એ કોઈ કારણસર પોતાની મેળે ગળા ફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews