વિસાવદરનાં વેકરીયા ગામે લગ્નની લાલચ આપી રૂા.૭પ હજાર પડાવી લીધા

0

વિસાવદર તાલુકાનાં વેકરીયા ગામનાં અશોકભાઈ રવિશંકરભાઈ તેરૈયાએ ભરતભાઈ મહેતા રહે. મુળ મોણવેલ હાલ જૂનાગઢ તથા ગુણવંતભાઈ રેવાશંકરભાઈ જાેષી રહે. પાલીતાણા તથા વૈશાલી રાજુભાઈ રહે. ભાવનગરવાળા વિરૂધ્ઘ એવા મતબલની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદીને આરોપી ભરતભાઈ મહેતા તથા ગુણવંતભાઈ જાેષીએ વૈશાલી રાજુભાઈ સાથે લગ્ન કરી આપવાની લાલચ આપી અને ત્યારબાદ ફરીયાદી સાથે છેતરપીંડી કરી રૂા. ૭પ હજાર પડાવી લીધા હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews