માંગરોળ ખાતે જુગાર દરોડો, ૭ ઝડપાયા

0

માંગરોળ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે ગઈકાલે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ૭ ને રૂા. ૧૪,૭ર૦ની રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ  જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય બની રહેશે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં પોલીસ દ્વારા જુગાર દરોડા પાડવામાં આવે છે અને શકુનીઓને ઝડપી લેવાય છે છતાં પણ જુગાર અટકતો નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!