રસોઈ બનાવતી વખતે દાઝી જતાં સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યું

0

જૂનાગઢમાં નીલકમલ સોસાયટી પાસે રહેતા રીટાબેન જયોતિષભાઈ ઉનડકટ (ઉ.વ. ૬૧) રસોઈ બનાવતી વખતે ગાઉનમાં જાળ લાગતાં તેમને દાઝી જતાં સારવારમાં દાખલ કરેલ અને સારૂ થઈ જતાં સરકારી હોસ્પીટલમાંથી રજા અપાઈ હતી પરંતુ ફરી તબિયત લથડતાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews