ઝેરી ટીકડા ખાઈ લેતાં મહિલાનું મૃત્યું

0

જૂનાનગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં વિજયઆનંદ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૯ માં રહેતાં સોનીબેન ચિરાગભાઈ લશ્કરી (જાતે રામાનંદી સાધુ, ઉ.વ. ર૮)નાં ભાઈ તેને આર્થિક મદદ કરતા હોય મૃતક સોનીબેનને પસંદ ન હોય અને આજુબાજુમાં વાતો કરતા મૃતકના પતિએ ઠપકો આપતાં મૃતક સોનીબેનને લાગી આવતાં પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews