માંગરોળમાંથી પિસ્તોલ, કાર્ટીસ સાથે એક ઝડપાયો

0

માંગરોળનાં હેડ કોન્સ્ટેબલ એમ.આર.વાળા અને સ્ટાફે રામભાઈ જીવાભાઈ કેશવાલા (ઉ.વ. ર૮, રહે. આદિત્યાણાવાળા)ને દેશી હાથ બનાવટની પિસ્તોલ ૧, રૂા. રપ હજારની કિંમતની તથા જીવતા કાર્ટીસ -ર, મોબાઈલ ફોન ૧ વગેરે મળી કુલ રૂા. રપ,૭૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ હથિયારધારા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews