જૂનાગઢમાં હદપારી ભંગ બદલ શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ગઈકાલે ભારતમીલના ઢોળા નજીકથી જુસબ ઉર્ફે કારીયો તૈયબભાઈ વિશળ ગામેતી (ઉ.વ. ૧૯, રહે. રામદેવપરાવાળા)ને હદપારી ભંગ બદલ ઝડપી લીધેલ છે. આ શખ્સને જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હદમાંથી પાંચ માસ માટે હદપાર કરેલ હોય જે અંગેનાં ભંગ બદલ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!