જૂનાગઢમાં જુગાર દરોડો, ૩ ઝડપાયા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.ડી. ડાંગર અને સ્ટાફે ગઈકાલે ચુનારવાસ, મજેવડી દરવાજા નજીકથી જાહેરમાં જુગાર રમતા ગીરીશભાઈ બટુકભાઈ, મયુર મહેશભાઈ, કનુભાઈ બચુભાઈને રૂા. ૩,૯પ૦ની રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews