ભેંસાણનાં ચુડા ગામે જુગાર દરોડો, ૪ ઝડપાયા

0

ભેંસાણ પોલીસે ચોકકસ બાતમીને આધારે ચુડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા. ૬૦ર૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!