કેશોદના માણેકવાડા નજીક ફોરવ્હીલે મોટરસાયકલને હડફેટે લેતાં ગંભીર ઈજાથી યુવાનનું મૃત્યું

0

કેશોદનાં રહેવાસી રણજીતસિંહ દાજીભા રાઠોડ (ઉ.વ. ૩૦)એ સફેદ કલરની ફોરવ્હીલ વાહન નં. જી.જે. ઈ-૦૩ ઈઆર ૭૯પ૪નાં ચાલક વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં મામાના દિકરા ધર્મેન્દ્રસિંહ ચંદુભા ચૌહાણની મોટરસાયકલ નં. જી.જે. ૧૧ પીપી ૪ર૮૦ ને ઠોકર મારી અકસ્માત સર્જતાં ધર્મેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મૃત્યુ થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews