જૂનાગઢ : કંપનીમાંથી પ્રસારણ થતી ચેનલો મેળવી અને આર્થિક નુકશાન સાથે કોપીરાઈટ ભંગની ફરિયાદ નોંધાઈ

0

અરશદઅહેમદ મહેમુદ ખુલી(ઉ.વ. ર૯, રહે. દેવનાર મ્યુનીસીપલ કોર્પોરેશન બિલ્ડીંગ, મુંબઈવાળા)એ જયેશ રાજેશભાઈ વિઠલાણી (ઉ.વ. ૩૪, રહે. શિતલાકુંડવાળા) વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ઓનીય રરર એચડી ડીજીટર સેટલાઈટ રીસીવર નામના ચાઈનીઝ સેટઅપ બોકસ મેળવી તેનું વેંચાણ કરી તેના દ્વારા કંપનીમાંથી પ્રસારણ થતી ચેનલો મેળવી કંપનીને આર્થિક નુકશાન કરી કોપીરાઈટ ભંગ કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જૂનાગઢ બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews