વંથલીના ખોરાસા(આહીર) ગામે જુગાર દરોડો, ૬ સામે કાર્યવાહી

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વંથલીનાં ખોરાસા (આહીર) ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૧૮,૮૯૦ની રોકડ અને પાંચ મોબાઈલ મળી ર૬,૮૯૦ના રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!