ગુજરાતમાં લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોને ભ્રષ્ટાચાર મામલે પપ૪૦ અરજી મળી

0

ભ્રષ્ટાચાર અંગે ર૦૧૯ના વર્ષ દરમ્યાન લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને કુલ પપ૪૦ અરજીઓ મળી હતી. જ્યારે એસીબી દ્વારા સરકારના જુદા-જુદા વિભાગો તથા કેન્દ્ર સરકાર પાસે કુલ ર૧૯ કેસોમાં ભ્રષ્ટાચારના આરોપી અધિકારીઓ સામે પ્રોસિક્યુશન કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. બ્યુરો દ્વારા રપપ ગુનામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં કુલ ૪૧૭ આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એસીબીને ભ્રષ્ટાચાર મુદ્દે મળેલ અરજીઓની એકમ વાર વિગત નીચે મુજબ છે.
ક્રમ એકમનું નામ         અરજીઓ
૧. અમદાવાદ               ૧૧પ૦
ર. ગાંધીનગર               ૬૪૦
૩. વડોદરા                  ૧૦૨૦
૪. સુરત                      ૯૭૧
પ. રાજકોટ                 ૬૪૫
૬. જૂનાગઢ                 ૪૪૮
૭. બોર્ડર                     ૬૬૬
કુલ                             ૫૫૪૦

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!