દ્વારકાનાં વિવિધ પ્રશ્નો અંગે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

0

દ્વારકા વિસ્તારમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ વિજય મીલથી લઈ ચક્કર ચાલુકા શાળા સુધી વિસ્તાર, અંબુજા નગર, મુરલીધર ટાઉનશીપ જેવા અનેક વિસ્તારોમાં આજદિન સુધી નળ કનેકશન, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ મળવા અંગે દ્વારકા શહેર કોંગ્રેસ પ્રમુખ પરબતભાઈએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews