જૂનાગઢનાં ધારાસભ્યનાં અંગત મદદનીશ મનોજભાઈ જાેષીનો આજે જન્મદિવસ

0

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષીનાં પુત્ર અને તેમના અંગત મદદનીશ એવા મનોજભાઈ જાેષીનો આજે ૪૩મો જન્મ દિવસ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ તથા અન્ય સમાજાેની સેવામાં હંમેશા ખડેપગે રહેતા અને મોરના ઈંડા ચિતરવા ન પડે તે કહેવત સાર્થક કરતા મનોજભાઈ ધારાસભ્યશ્રીનાં કાર્યાલયનો સંપૂર્ણ કાર્યભાર સંભાળે છે અને પ્રજાને લગતા કોઈપણ પ્રશ્ને અરજદારો રજુઆત સાંભળી તેનો ત્વરીત નિકાલ થાય તે માટે પુરતા પ્રયાસો કરે છે. અત્યંત સરળ સ્વભાવ અને નિખાલસ વ્યકિતત્વ ધરાવતા મનોજભાઈ આજે ૪ર વર્ષ પુર્ણ કરી ૪૩માં વર્ષમાં પ્રવેશી રહયા છ ત્યારે તેમને મો. નં. ૯૮રપ૩ ૪૭૯૦૦ ઉપર શુભેચ્છકો, મિત્રો જન્મદિવસની શુભકામનાં પાઠવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!