મેવાસા કમરી પેટા આરોગ્ય કેન્દ્રનાં હેલ્થ ઓફિસર ડો. હિરેન દોમડિયાનું સન્માન કરાયું

0

મેવાસા કમરી પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. હિરેન દોમડિયા તેમજ દ્બॅરુ રવિન્દ્રભાઇ વાઢેરનું કોરોનાના સમયમાં કરવામાં આવેલી સરાહનીય ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી બદલ જીલ્લાપંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પટોળીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હરિભાઈ પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભોજક, તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય રસિકભાઈ ગજેરા, મેવાસા કમરી ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ લુણાગરિયા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે અન્ય સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!