જૂનાગઢ જીલ્લામાં કોરોનાના ૧૩ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાના ૧૩ કેસ નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૩, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૨, ભેંસાણ ૦, માળીયા હાટીના ૩, માણાવદર ૧, મેંદરડા ૦, માંગરોળ ૨, વંથલી ૦, વિસાવદર ૧નો સમાવેશ થાય છે.  જયારે ડીસ્ચાર્જ ૯ લોકો થયા છે. જેમાં જૂનાગઢ શહેરનાં ૯ વ્યકિતઓનો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કેશોદમાં એકનું મૃત્યું નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!