જૂનાગઢના ઇન્દ્રેશ્વર સ્થિત ગાયત્રી મંદિરનું સમારકામ અધ્ધરતાલ, આખરે જ્વાબદાર તંત્ર કયારે જાગશે ?

0

છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના ઇન્દ્રેશ્વર સ્થિત ગાયત્રી મંદિર સમારકામની રાહ જાેઈ રહ્યું છે.  આધારભૂત સૂત્રોના મત મુજબ આ પાછળ જ્વાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા ન દાખવવામાં આવતા કાર્ય પૂર્ણ ન થતું હોવાનું બહાર આવી રહ્યું છે.  આ મામલે અનેક વખત રજૂઆત પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ સુધી આ પૌરાણિક ગાયત્રી મંદિરનું કામ પુરૂ કરવામાં આવ્યું નથી. ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, તંત્ર દ્વારા જે વિકાસના નામે મંદિરના એક ભાગને તોડી પાડવામાં આવ્યો હતો તેનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!