જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ૧ કેસ 

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનો ફકત ૧ કેસ નોંધાયો છે. જેમાં માળીયા હાટીનામાં ૧ કેસનો સમાવેશ થાય છે.  જયારે ૭ લોકો ડીસ્ચાર્જ થયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ર, જૂનાગઢ ગ્રામ્ય ૧, માળીયા હાટીના ૧, મેંદરડા ૧, માંગરોળ ૧, વંથલી ૧નો સમાવેશ થાય છે. જયારે કોરોનાથી કોઈનું મૃત્યું થયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!