ગીર-સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનમાં ઉના તાલુકા યુવા મોરચાના પ્રમુખ સંજય બાંભણિયાની નિમણુંક

0

ભાજપના નવા સંગઠનમાં નવનિયુક્ત ચહેરા આવતાની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપનું મજબૂત સંગઠન બને એ માટે કોળી સમાજના યુવા ચહેરા એવા સંજય બાંભણિયા(મધુવન પરિવાર)ને ઉના તાલુકાના યુવા ભાજપ પ્રમુખ તથા ઉના શહેરના યુવા પ્રમુખ તરીકે ફરીથી સંજય બાંભણિયાની નિમણુંક થયેલ છે જેને વેપારીઓ મિત્ર મંડળએ શુભેચ્છા પાઠવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!