ગરવા ગઢ ગિરનાર પર્વતની સાનિધ્યમાં આવેલ અસહાબા પીરની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી દરગાહના ગાદીપતિ ગુલામ હુસેન મિંયાબાપુની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં સી.પી.એમ.ના અગ્રણી બટુકભાઈ મકવાણા, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, એડવોકેટ જિશાન હાલેપોત્રા, સોહેલ સિદ્દીકી સહિત શ્રદ્ધાળુઓએ હાજરી આપી દર્શનનો લાભ લીધેલ હતો અને કોમી એકતા માટે પ્રાર્થના કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews