લાગણીના વાવેતર વેબ પેઇજ લોન્ચ કરતા સંતો-મહંતો

0

પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં મેગા મેડિકલ કેમ્પ અને રક્ત દાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના પ્રારંભે સંતો-મહંતોની ઉપસ્થિતિ વચ્ચે સેવા કાર્યોનો પ્રારંભ થયો હતો અને ‘લાગણીના વાવેતર’ વેબ પેઇજ લોન્ચ કરાયું હતું. આ પ્રસંગે  જયેશ રાદડિયાએ સર્વેને આવકારી તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સેવાના કાર્યોમાં જાેડાવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે કારખાનેદાર એસોસિએશનના સુપ્રીમો જયંતિ રામોલીયા ખાસ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!