માંગરોળનાં આંત્રોલી ગામે મોરખડા સીમવાળી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી મોત

0

માંગરોળનાં આંત્રોલી ગામનાં મોરખડા સીમવાળી વિસ્તારમાં રહેતા અરશીભાઈ લીલાભાઈ બારૈયા (ઉ.વ.૬પ)ને છેલ્લા ૧પ દિવસથી માનસીક બિમારી હોય જે બિમારીથી કંટાળી જઈ પોતાની મેળે પાણી ભરેલ કુવામાં ઝંપલાવી દેતા પાણીમાં ડુબી જતા તેમનું મૃત્યું થયું છે. શીલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

error: Content is protected !!