જૂનાગઢ જીલ્લામાં કોરોનાનાં ત્રણ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનાં કેસોની સંખ્યા ઘટી રહી છે. જાે કે બે દિવસ પહેલા એક પણ કેસ નોંધાયા ન હતા. જયારે ગઈકાલે ૩૦ જુલાઈનાં રોજ જૂનાગઢ શહેરનાં બે અને માળીયા પંથકનાં એક મળી કુલ-૩ કેસ પોઝીટીવ નોંધાયા છે. જયારે કોરોનાથી કોઈનું મૃત્યું થયેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!