ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર વાહને હડફેટે લેતા અજાણી મહિલાનું મોત

0

જૂનાગઢનાં ઝાંઝરડા બાયપાસ રોડ ઉપર દેશી પકવાન હોટલની સામે ગઈકાલે એક અજાણ્યા વાહન ચાલકે અજાણી સ્ત્રીને હડફેટે લેતા ગંભીર ઈજા થવાને કારણે ઈજાગ્રસ્ત મહિલાનું મૃત્યું થયું હતું. બી ડીવીઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!