ખલીલપુર ચોકડી રોડ ઉપરથી પોલીસે ૭૭ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ખલીલપુર ચોકડી નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવી અને તપાસ કરતા ધીરેન્દ્રભાઈ ઉર્ફે પીન્ટુ દામજીભાઈ ભૂત રહે. હાલ સુરત તેમજ મનુભાઈ કનુભાઈ બરવાડીયા હાલ જયકિશન હોસ્પીટલની બાજુમાં નવસારી વાળાને અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ ૭૭ તેમજ બે મોબાઈલ, અશોક લેલન્ડનો ટ્રક નં. જીજે-૦૩-એટી- ૧૬૭૮નો મળી કુલ રૂા. ૧૦,૩૬,૧૦૦નો મુદામાલ ઝડપી લઈ આરોપી વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!